લેખન

એકાગ્ર બની લખવાથી ધ્યાન થઇ જાય છે. આ લેખન સહજ જીવન જીવવાથી જ ઉદભવે છે. પછી જીવવું અને લખવું એ બંને પૂરક બની જાય છે. જીવનનું સંશોધન આમ રોજ રોજ ચાલતું રહે છે અને સંશોધન મુક્તિ તરફ લઈ જય છે.

Tags: ,