વિચાર

સ્થિર અને શાંત બનીને બીજાની વાતો સાંભળીશું તો વિચારો શાંતિમાં જ સમાઇ જશે. જેમ દરિયમં લહેરો ઊઠીને સમાઈ જાય છે એવું જ વિચારોનું છે. આપણે તો જીવન જ વિચરોમાં પસાર કરીએ છીએ એટલે વિચારો આપણને જકડીને પરાધીન બનાવે છે. ઊંડા ઊતરીને આટલું વિચારીએ.

Tags: