હતાશા

જીવનમાં હતશ, નિરાશાની લાગણીઓ કેમ જન્મે છે ? એનું કારણ આપણી વધુ પડતી સ્વલક્ષી પ્રવ્રુત્તિઓ છે. નિરંતર બાહ્યજીવન જીવી ભૌતિકતામાં જ રસ લઈએ છીએ; પરિણામે આંતરિક શાંતિ અને મુક્તિના અનુભવથી વંચિત રહીએ છીએ.

Tags: , ,