અહમની રમત

આપણો “હું” સતત બીજઓના પ્રભાવ હેઠળ જીવે છે, એટલે “હું” ને પોષણ મળે છે અને આપણને સુખદુઃખ ને ભયની લાગણીઓ થયા કરે છે. હકીકતમાં આ બધી આપણા મનની અર્થાત્ “હું” ની રમત છે. ઊંઘમાંથી જાગીએ અને આસક્ત ન થઈએ તો સુખ કે દુઃખ જેવું કશું હોતું નથી એ અનુભવાય.

Tags: