સંશોધન

જીવન જીવતાં જીવતાં જ સંશોધન થતું રહે છે. આ સંશોધન આસક્ત થયા વિના થાય તો જ જીવનની ખૂબીઓ અને એનાં રહસ્યો આપણી સમજમાં ઊઘડે, સંશોધનનો અંત આવે તો જીવન ક્યાં તો જડ બની જાય અથવા ખંડિત થઈ જાય.

Tags: