નિજાનંદ

નિજાનંદ જેવો આનંદ એકેય નથી. પણ આપણે પોતે જીવનમાં પ્રશ્નો ઊભા કરીને, નિજનંદને ભીતરમાં પ્રગટતો રોકીએ છીએ. પછી આખું જીવન પ્રશ્નોની પરંપરામાં આનંદના અભાવે વીતી જાય છે. આ વાત હ્રદયથી સમજાવી જોઈએ.

Tags: ,