આધાર

આપણે સંપૂર્ણ રીતે જોઈએ અને સાંભળીએ તો આપણા જીવનમાં માનસિક આધારો, આશાઓ, ઈચ્છાઓનો સ્વયં અંત આવે છે અને મુક્તિની અનુભૂતિ થાય છે. હકીકતમાં આપણે સદા અખંડ જ છીએ, પણ ખંડિત જીવન જીવવા ટેવાઈ ગયાં છીએ, એટલે આધારો શોધીએ છીએ.

Tags: