હરેક પ્રશ્નના આપણે જ જવાબ

આપણે માનસિક રીતે પ્રશ્નોથી ભરેલા હોવાથી બીજાની સાથે સમ્યક સંબંધ થતો નથી અને સારું જીવન એકબીજાથી ગભરાઈ પસાર કરીએ છીએ, એ આપણી મુસીબત છે.

Continue Reading →

રાગ-દ્વેષ

આપણે સમગ્ર જીવન દરમિયાન રાગ-દ્વેષ, નિંદા-પ્રશંસા, વિરોધ-બચાવ કરતા હોવાથી આપણો ‘હું’ મોટો બને છે.

આપણે જાગતા નહિ હોવાથી કાયમ માટે આ દ્વંદ્વો ચાલુ રહે છે.

Continue Reading →

આગ્રહ એટલે જ અલગતા

આપણા જીવનમાં આગ્રહ તથા જીદ રાખીએ તો આપણામાં સાચી સમજ અને સહજતા આવતાં નથી. પરિણામે, આગ્રહ અને જીદે જન્માવેલા સંઘર્ષમાં સારુંય જીવન વીતી જાય છે.

Continue Reading →

સાંભળવું એ સેવા છે

સાંભળવું એ સેવા છે. આપણે બીજાને સાંભળીએ તો શબ્દોથી પર ઉઠાય છે. સામાની વાત હૃદયથી સમજાય છે. એટલે કહેનાર અને સાંભળનાર બન્નેને શાંતિની અનુભૂતિ થાય છે.

Continue Reading →

સંબંધ એટલે

આપણે સંબંધ વિશે વિચારીએ : સંબંધ એટલે એકતા, સંબંધમાં તુલના કદી ન હોય. પોતાની જાત સાથેય નહિ.

Continue Reading →