Tag Archives: અજ્ઞાનતા

પૂર્વગ્રહ

આ જગતમાં કોઈનાથી પણ જુદા રહેવાય એવું નથી, પણ પૂર્વગ્રહને લીધે જ આપણે જુદા પડીએ છીએ. આ આપણું અજ્ઞાન અને અવિવેક છે. આપણી જાત સાથે એકરૂપ થવું હશે તો પૂર્વગ્રહથી મુક્ત રહેવાનું શીખી લેવું પડશે.

સ્વજ્ઞાન થાય તો શબ્દોથી પર ઉઠાય

આપણે પોતે ભૂતકાળ છીએ. સીમિત છીએ. ઉપલક જીવન જીવીએ છીએ. અને સ્વ-જ્ઞાન નહિ હોવાથી જીવનમાં કંટાળો અને સુખદુઃખ અનુભવીએ છીએ.

આપણી પાસે જ માહિતીજ્ઞાન હોય છે એ સમય જતાં બોજારૂપ બને છે અને જીવન ભારરૂપ લાગે છે.

Read More…

ખાલીપણું અને એકલતા

આપણને વિચાર ઉપર આધાર રાખવાની ટેવ પડી ગઈ છે. એટલે આંતરિક ક્રાંતિ આવતી નથી અને જીવનમાં ખાલીપણું અને એકલતા લાગે છે.

Read More…

જીવન વહે છે – અખંડ, અસીમ

આપણું જીવન અખંડ છે. અસીમ છે. સમગ્ર છે. પૂર્ણ છે. જો આપણામાં ધીરજ આવો તો જીવનની ગતિ અખંડતા તરફ વહે છે.

ખરેખર જીવન અખંડ અને અસીમ છે. જેમાં ક્યાંક હું અ તું જેવા વિભાગો નથી. માનસિક રીતે હું તું છે એટલે ભેદભાવ છે. આંતરિક ખંડો છે.

Read More…

આધારનો અંત, જીવનનો આરંભ

માનસિક રીતે આધારોનો અંત આવે ત્યારે જ જીવનનો આરંભ થાય છે અને આંતરિક મુક્તિ તરફ આપણી ગતી થાય છે.

આ આપણા જ હાથની વાત છે. આપણને સાચી ભૂખ અને તાલાવેલી હોય તો માનસિક રીતે બધા જ આધારો વિના સ્વતંત્ર, મુક્ત જીવી શકાય.

Read More…