Tag Archives: રાગ-દ્વેષ

પ્રશ્ન

પ્રશ્નમાંથી પસાર થયા વગર કદી પ્રશ્નનો અંત આવતો નથી. પણ આપણે પ્રશ્ન સાથે રાગ કે દ્વેષ કરીએ છીએ એટલે એનો ઉકલે કદી આવતો નથી. રાગ-દ્વેષ વિના શાંત ચિત્તે પ્રશ્નમાંથી પસાર થવાનું શીખી લઈએ.

રાગ-દ્વેષ

આપણે સમગ્ર જીવન દરમિયાન રાગ-દ્વેષ, નિંદા-પ્રશંસા, વિરોધ-બચાવ કરતા હોવાથી આપણો ‘હું’ મોટો બને છે.

આપણે જાગતા નહિ હોવાથી કાયમ માટે આ દ્વંદ્વો ચાલુ રહે છે.

Read More…