Tag Archives: શબ્દ

શબ્દ

અનુભૂતિ શબ્દોમાંઆવતી નથી, એટલે શબ્દોને પકડવથી કે એકરૂપ બનવાથી કે તિરસ્કાર કરવાથી આપણે શબ્દોની પર ઊઠી શકતાં નથી. શબ્દોને હ્રદયપૂર્વક વિવેક્થી સમજવા એનું બહુ જ મહત્વ છે; નહિતર જીવન ઉપલક જીવાશે.

શબ્દોને મહત્વ આપશો તો જુદાં પડશું

આપણને પોતાની જાત પર વિશ્વાસ નહિ હોવાથી, બીજાના ઉપર પણ વિશ્વાસ આવતો નથી. આપણી જાત ઉપર વિશ્વાસ આવે તો બધા ઉપર આવે.

કારણ કે આપણે અને બીજા એવું હકીકતમાં છે જ નહિ. બીજો નથી. આપણે સહુ સ્વ-રૂપથી એક જ છીએ.

Read More…

શબ્દ ખુલ્લો કેવી રીતે થાય

શબ્દોને આપણે વધારે કે ઓછું મહત્વ આપીએ તો આપણને પોતાના સ્વરૂપનું દર્શન થતું નથી.

શબ્દ વસ્તુ નથી, હકીકત નથી, શબ્દ અનુભવ કે અનુભૂતિ નથી.

Read More…