Tag Archives: સંઘર્ષ

આંતરિક સંઘર્ષ અને દોડધામ

જીવનમાં આર્થિક પાસાને વધારે મહત્વ આપવાથી જીવનની સમતુલા અને સંવાદિતા ચાલી જાય છે અને સમગ્ર જીવનમાં અસહજતા આવે છે.

આપણી જરૂરિયાત કરતાં વધારે પડતા પૈસાનું ઉપાર્જન માનસિક રીતે ઘણાં દુઃખો અને ભયને જન્મ આપે છે. ઝઘડાના મૂળમાં જીવનનો પ્રવેશ થતાં જ જીવનભર કલેશ, પરિતાપ અને ઝઘડાઓ ચાલ્યા કરે છે.

Read More…

સંગ્રહ એ જ સંઘર્ષ

આપણે માનસિક રીતે સંગ્રહ કરીએ તો આપણા જીવનમાં સંઘર્ષનો આરંભ થાય છે અને દુઃખનો પણ આરંભ થાય છે.

Read More…