Tag Archives: સંતોષ

ફરિયાદ

આપણી ફરિયાદનું પૂર્ણવિરામ કેમ આવતું નથી ? જીવનભર આપણે ફરિયાદો કર્યા જ કરીએ છીએ; કારણ કે આપણને જીવનમાં કશાથીય પૂર્ણ સંતોષ થતો નથી. ફરિયાદ ભાગલા પાડે છે.

અસંતોષમાંથી સંતોષનું પ્રવેશદ્વાર

આપણને સૌને અનુભવ છે કે આપણા જીવનમાં કાં તો કાયમી, કાં તો અવારનવાર અસંતોષ આવે છે, પણ આપણે અસંતોષને દાબી દઈએ છીએ કે બુઝાવી નાંખીએ છીએ. પરંતુ જો આપણે એના તરફ પૂરેપૂરું ધ્યાન આપીએ તો અસંતોષમાંથી સંતોષ તરફ આપણા જીવનની ગતિ થાય છે.

Read More…